મજાદર ગામે ભવ્ય લોક ડાયરો અને મહા પ્રસાદ નું આયોજન

*સમગ્ર ચારણ સમાજનાં પ્રથમ સમાજ સુધારક આઈશ્રી સોનલઆઈ માં ના મંદિર ના છઠ્ઠા નિર્માણ દિવસ નિમિતે*

*અને સોનલ યુવા શક્તિ ગ્રુપ મજાદર (કાગધામ)  ગામ સમસ્ત દ્વારા આયોજીત ભવ્ય લોક ડાયરો અને મહા પ્રસાદ નું આયોજન રાખેલ છે*

*કાર્યક્રમની રૂપરેખા નિચે પ્રમાણે છે :-*
માતાજીની આરતી :- તા.30/4/2018 ને સોમવાર સવારે 8:30 કલાકે
મહાપ્રસાદ :- તા.30/4/2018/ને સોમવાર બપોરના 12:30 કલાકે
દિપ પ્રાગટ્ય :- તા.30/4/2018 રાત્રે 9:30 કલાકે
આશીર્વાદ :- તા.30/4/2018 ને રાત્રે 10:00 કલાકે  આઈ શ્રી મનુમાં,નાગલનેશ

*દિપ પ્રાગટ્ય :- મનુમાં નાગલનેશ તથા માતાજીના ઉપાસક આપાભાઈ તેમજ મેહુરભાઈ*

*સંતો મહંતો અને ચારણ આઈઓ પધારશે*
:- મનુમાં, નાગલનેશ
:- રાધામાં, કાગવદર
:- કાળુબાપુ, પીપાવાવ ધામ
:- સીતારામબાપુ, કબીર આશ્રમ
:- બીજલભગત, રામાપીર મંદિર ખાંભલીયા
:- દિપક મારાજ, સોનલમાં તથા રવેચીમાં નાં પૂજારી

*કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં અતીથીશ્રીઓ પણ આવશે*
*લોકડાયરાના કલાકારો :-*
:- દેવાયતભાઈ ખવડ, લોક સાહિત્યકાર
:- આદિત્ય ગઢવી, લોક સાહિત્યકાર
:- જીલુદાન ગઢવી, લોક સાહિત્યકાર
:- તુલશી કાપડી, લોક ગાયક ગુજરાત સીજન -2
:- રાજભા ગઢવી, નાગલનેશ શીરોડા
:- માવલભાઈ ગઢવી, ભજનીક સંતવાણી

*સથળ :-*
સોનલમાંના મંદિરના પટાંગણમાં,
મુ. મજાદર(કાગધામ)
તા.રાજુલા, જીલ્લો. અમરેલી

*સંપર્ક :-*
MO. 97237 35177
MO. 97234 85771
MO. 97142 92149

*વધુ માહિતી માટે અને ચારણત્વ બ્લૉગ પર આમંત્રણ પત્રીકા જોવા માટે નિચેની લિંક ઓપન કરશો :-*
http://charantva.blogspot.com/2018/04/blog-post_83.html

*નોંધ :- ચારણ સમાજના અવનવા સમાચાર અને ચારણી સાહિત્ય રોજ આપના ફોન માં  મેળવવા માટે આ નંબર 9687573577 મનુદાન ગઢવી, ભાદરા સેવ કરીને મેસેજ દ્વારા જાણ કરવા વિનંતી છે.*

  
                  *સંગઠન અેજ સમાજ પ્રગતિનો શ્રેષ્ઠ માર્ગ છે*

ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ