ભારાબેરાજા ગામના સમસ્ત ગઢવી (રૂદાચ) પરિવાર દ્રારા આયોજીત પિતૃ આરાધના એવમ્ માતૃ આરાધનાશ્રી ભાગવત સપ્તાહ (શ્રી વેદ વ્યાસ રચિત)



મારા  મિત્ર શ્રી સામતભાઈ ગઢવી ( Angelacademy Gandhinagar )  દ્રારા આપ સર્વેને પધારવા ભાવ ભર્યું આમંત્રણ

ભારાબેરાજા ગામના સમસ્ત ગઢવી (રૂદાચ) પરિવાર દ્રારા આયોજીત પિતૃ આરાધના એવમ્ માતૃ આરાધના

શ્રી ભાગવત સપ્તાહ (શ્રી વેદ વ્યાસ રચિત)
વકતાશ્રી યજ્ઞેશભાઈ ઓઝા (ભાગવતાચાર્ય)
તા. 27-03-2020 થી તા.02-04-2020
સમય :- સવારે 09-30 થી 12-30

શ્રી દેવીયાણ (ચારણ મહાત્મા ઈશરદાસજી રચિત)
વકતા શ્રી ચારણી સાહિત્યકાર અનુભા જામંગ
તા. 28-03-2020 થી તા.01-04-2020
સમય :- બપોરે 03-00 થી 6-00

સ્થળ :- ભારા બેરાજા તા. જામ ખંભાળીયા જી. દેવભૂમિ દ્રારકા

સંપર્ક
નવલદાન કુંભાભાઈ રૂદાચ (મા રેસીડેન્સી,જામ ખંભાળીયા)
મો. 7998987979

"સમ્રાટ" સામતભાઈ ગઢવી
Angel Academy, Gandhinagar
મો. 9662132342

ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ